ધોળકાના ખરાટી ગામે સત્કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટુના મેચનો નુ આયોજન કર્યું - At This Time

ધોળકાના ખરાટી ગામે સત્કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટુના મેચનો નુ આયોજન કર્યું


ધોળકા તાલુકાના ખરાડી ગામે સત્કર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથાધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તકદીપ પ્રાગટ્ય અને રીબીન કાપીને ગ્રાઉન્ડ ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ ટુર્ના મેચમાં ભાગ લેશે ખેલાડી ઓ પોતાનું પર્ફોમન્સ દેખાડ છે ફાઇનલ મેચ માં કઈ ટીમ આવછે રોમાચંક બન છેદિવસ માં રમાડવામાં આવછે ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીને લાગણી જોવા મળી હતી મોટી સંખ્યા માં યુવાનો હાજર રહ્યા હતા

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.