જસદણમાં દિવસભરના ઉકળાટ બાદ ભારે પવન સાથે અમીછાંટણા - At This Time

જસદણમાં દિવસભરના ઉકળાટ બાદ ભારે પવન સાથે અમીછાંટણા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આજે દિવસભરની સખત ગરમી બાદ રાત્રિના ૮:૧૫ કલાકે સખત પવનમાં અમીછાંટણા થયાં હતાં રાત્રિના પવન જોરદાર ફૂકાતા માર્કેટયાર્ડ પાસે થોડીવાર ટુવ્હીલરો ને ઉભા રહેવાની નોબત આવી હતી હાલ વાતાવરણ બદલાતા માંદગી વધે એવા સંજોગો નિર્માણ પામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.