સાબકાંઠાના ઇડર તાલુકામાં આજે બપોરે વરસાદ પડ્યો - At This Time

સાબકાંઠાના ઇડર તાલુકામાં આજે બપોરે વરસાદ પડ્યો


સાબકાંઠાના ઇડર તાલુકામાં આજે બપોરે વરસાદ પડ્યો વહેલી સવારથી જ આકાશ માં કાળા કાળા વાદળ જોવા મળ્યા હતા અને ધીમા ધીમા પવન સાથે સાથે વરસાદ પડ્યો હોવાથી ગરમીમાં રાહત મળી
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાઝ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.