સમસ્ત દામનગર શહેર આયોજિત રામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p0kttypm0ashcbzj/" left="-10"]

સમસ્ત દામનગર શહેર આયોજિત રામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી


સમસ્ત દામનગર શહેર આયોજિત રામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજરા સાથે ફરી

દામનગર શહેર ના રામજી મંદિર ખાતે થી પ્રસ્થાન શ્રીરામજન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા શહેર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી હતી શહેર ના વેપારી ઓ એ ભગવનાં શ્રી રામલલ્લા ની રથયાત્રા દરમ્યાન સંપૂર્ણ બંધ પાળી રથયાત્રા માં જોડાયા હતા સ્થાનિક પોલીસ અને હિમગાર્ડ જવાનો એ ઓન બોડી કેમેરા સાથે બધોબસ્ત જાળવ્યો હતો રથયાત્રા ના રૂટ ઉપર સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સંગઠનો દ્વારા ચા પાણી અલ્પહાર ઠંડા પીણાં શરબત ના સ્ટોલ નાખી સેવા આપી હતી સાંજે આરતી સમયે શહેર ના રામજી મંદિર ખાતે રથયાત્રા વિસર્જન કરાય હતી ધર્મઉલ્લાસ સાથે ભવ્ય શ્રીરામજ્યોત્સવ ની ઉજવણી કરાય હતી સામાજિક સંવાદિતા પ્રગટાવતી ભવ્ય રથયાત્રા ના ઠેર ઠેર દર્શન કરતા ભાવિકો સમસ્ત દામનગર શહેર આયોજિત રથયાત્રા અદમ્ય ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]