ઠાંસા ગામે બિરાજતા સોમેશ્વર મહાદેવ ને રામેશ્વર નો શૂગાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ftwwii0tvksdopho/" left="-10"]

ઠાંસા ગામે બિરાજતા સોમેશ્વર મહાદેવ ને રામેશ્વર નો શૂગાર


દામનગર ના ઠાંસા ગામે ભગવાન શ્રી રામલલ્લા ના જન્મોત્સવ ના પાવન પર્વ એ સોમેશ્વર મહાદેવ મંદિર શિવાલય ને રામચંદ્રજી દર્શનીય શૃંગાર કરાયો હતો દામનગર ના ઠાંસા ગામે બિરાજતા શ્રી સોમેશ્વર મહાદેવ (ઠાંસા) ને રામેશ્વર નો મનોહર શૃંગાર દર્શનાર્થી ભાવિકો એ પુરા શ્રદ્ધાભાવ થી કર્યા પૂજન અર્ચન અને દર્શન

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]