બાવળા ના મીઠાપુર ગામનાં તળાવ માથી અજાણ્યાં પુરુષ નો મૃતદેહ મળ્યો - At This Time

બાવળા ના મીઠાપુર ગામનાં તળાવ માથી અજાણ્યાં પુરુષ નો મૃતદેહ મળ્યો


બગોદરા: બાવળા ના મીઠાપુર ગામનાં તળાવ માં એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ જોવા મળ્યા સ્થાનિક લોકો એ બગોદરા પોલીસ ને જાણ કરતા સ્થળ પર પોલીસે જઈ મૃત દેહ ને બહાર કાઢવી બગોદરા આરોગ્ય કેન્દ્ર માં પી એમ માટે મોકલી આપી એડી દાખલ કરી અજાણ્યા માણસ ની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.