વટામણ ૧૦૮ ટીમ દ્વારા કાદીપુર ગામે ૧૦૮ની ટીમેડેમો કરવામાં આવ્યો - At This Time

વટામણ ૧૦૮ ટીમ દ્વારા કાદીપુર ગામે ૧૦૮ની ટીમેડેમો કરવામાં આવ્યો


અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના વટામણ ગામ ખાતે કાર્યરત ૧૦૮ વાન દ્વારા ધોળકા તાલુકાના મહાકાળી ધામ કાદીપુર અને કાળિયાપુરા ગામે સાંજ ના સમયે કાળુ ભુવાજીની હાજરી મા ગામલોકો અને મહાકાળી સેવક-ગણ ના સાથ સહકાર થી ૧૦૮ ની માહિતી (ડેમો) આપતા ઈ.એમ.ટી. ઙૉ. હિંમત ચાવઙા અને પાયલોટ પ્રધ્યુમનસિંહ ધુમ્મડ દ્વારા કાળુ ભુવાજીની હાજરી મા 108 એમ્બ્યુલન્સની સરળ સમજણ આપવામાં આવી જેમાં ૧૦૮ કેવી રીતે
રીતે બોલાવવી, ૧૦૮ ની અંદર કઈ કઈ સુવિધા છે અને ૧૦૮ ની ટીમ કેવી રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ માહિતી ગામના લોકો ને આપવામાં આવી હતી. ત્યારબાદ મહાકાળી સેવક-ગણ કાદીપુર ધામ દ્વારા ૧૦૮ ના સ્ટાફ નું સન્માન કરવામાં આવ્યું.

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.