લુણાવાડા નગરપાલિકા આમ આદમી પાર્ટીની મિટિંગનું આયોજન - At This Time

લુણાવાડા નગરપાલિકા આમ આદમી પાર્ટીની મિટિંગનું આયોજન


મહીંસાગર જીલ્લાના લુણાવાડા નગરપાલિકા આમ આદમી પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમા લુણાવાડા શહેર પ્રમુખ તેમજ લુણાવાડા નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમા સંગઠન તેમજ બુથ એજન્ટ માટેની મહત્વ પુર્ણ ચર્ચા કરાવામાં આવી હતી.જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આગામી કાર્યક્રમોને લઈને સવિશેષ ચર્ચાઓ કરવામાં આવેલ હતી
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.