બોટાદના પાળીયાદ રોડ પર આવેલ લેકવ્યુ એપાર્મેન્ટ પહેલા માળે ફ્લેટમાં આગ લાગી - At This Time

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ લેકવ્યુ એપાર્મેન્ટ પહેલા માળે ફ્લેટમાં આગ લાગી


બોટાદના પાળીયાદ રોડ પર આવેલ લેકવ્યુ એપાર્મેન્ટ પહેલા માળે ફ્લેટમાં આગ લાગી

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી ખાતે આવેલ લેકવ્યું એપાર્ટમેન્ટ ના પહેલા આવેલ બ્લોક નંબર 102 રહેતા પ્રતીકભાઈ મહેન્દ્રભાઈ શાહ જેઓ બહાર ગામ ગયા હોય ત્યારે મકાનની અંદર ફ્રિજમાં શોટશર્કિટ થતા આગ લાગી હતી જોત જોતામાં કાળા ડિબાગ ધુમાડાના ગોટે ગોટા નીકળતા દોડધામ મચી ગઈ હતી જયારે ફ્લેટ માં રહેતા રહીશો દ્વારા મકાનના તાળા તોડી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો આગની જાણ ફાયર બ્રિગેડ કરતા ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી આગના કારણે મોટી દુર્ઘટાના થતા અટકી હતી.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.