આવા આળસુડિયા ડેપો મેનેજર અમારા જસદણમાં નહીં ચાલે : મુસાફરો અને વિદ્યાર્થીનો રોષ - At This Time

આવા આળસુડિયા ડેપો મેનેજર અમારા જસદણમાં નહીં ચાલે : મુસાફરો અને વિદ્યાર્થીનો રોષ


આવા આળસુડિયા ડેપો મેનેજર અમારા જસદણમાં નહીં ચાલે : મુસાફરો અને વિદ્યાર્થીનો રોષ

જસદણ ડેપો મેનેજર આટલા સમયમાં ગેટ ઉપર એક બોર્ડ નાં લગાવી શક્યા : બાથરૂમ જેવી જરૂરિયાત વસ્તુનું સમાર કામ નથી કરાવી શકતા, જ્યાં રોજે હજારો માણસો અને સ્ત્રીઓ સૌચાલય જતા હોય છે અને આત્યાર ની સૌચાલય ની હાલત કથળી છે ત્યારે ગુજરાત સરકારનો મફત પગાર ખાવામાં જ મજા લેતા આવા આળસુડિયા અમારા જસદણમાં ડેપો મેનેજરમાં નહી ચાલે : બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને વિધાર્થીઓ ગુસ્સામાં અને રોષે ભરાયા હતા.

Report Rasik visavaliya


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.