અમદાવાદ હજુ કેટલાય વિસ્તારમાં ચાલતી હશે દેશી દારૂ ની ભઠ્ઠીઓ અમદાવાદ માં એરપોર્ટ વિસ્તારમાં પોલીસ કરી રેડ ને મળી આવી દેશી દારૂ ની ભઠ્ઠી જ્યા પોલીસ મળી મોટી સફરતા - At This Time

અમદાવાદ હજુ કેટલાય વિસ્તારમાં ચાલતી હશે દેશી દારૂ ની ભઠ્ઠીઓ અમદાવાદ માં એરપોર્ટ વિસ્તારમાં પોલીસ કરી રેડ ને મળી આવી દેશી દારૂ ની ભઠ્ઠી જ્યા પોલીસ મળી મોટી સફરતા


અમદાવાદ : PCB બ્રાન્ચના પીઆઈ તરલ ભટ્ટ સાહેબ સાથે ની ટીમ દ્વારા એરપોર્ટ બુટલેગર કમલાની દારૂની ભઠ્ઠી ઉપર દરોડા.

મહત્વ ની વાત તો એ છે કે જે ફિલ્મ માં જોવા મલી રહે છે.તેમ જાનની જોખમે ફિલ્મી ઢબે દરોડા પાડી માલ પકડેલ છે. જે રેડ કરી ક્વોલિટી કેસ બનેલ છે.એરપોર્ટ પોલીસ સ્ટેશન હદમાં ચાલતી હતી દારૂની ભઠ્ઠી બુટલેગર કમલા અને તેનો દીકરો ધર્મેન્દ્રની ચાલતી હતી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી હવે બંધ.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.