ડીટવાસ પોલીસે સાત લાખની કિંમતનો દારૂ પકડ્યો. - At This Time

ડીટવાસ પોલીસે સાત લાખની કિંમતનો દારૂ પકડ્યો.


કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ હદના ડીટવાસ થી બાબલીયા જવાનાં રસ્તે છાયા
મહુડા ગામ નજીક રસ્તા પાસે થી ડીટવાસ પોલીસે સાત લાખની કિંમતનો દારૂ પકડ્યો.
બનાવની વિગત એવી છે કે..
ડીટવાસ પોલીસ મથક નાં ડીસટાફ પી.સી.ગજેનદૂસીહને બાતમી મળેલ કે એક આઈસર ટેમ્પામાં દારુ ભરી ને બાબલીયા રસ્તે થી વડોદરા શહેર તરફ જનાર છે.જેથી ડીટવાસ પો.સ.ઈ.સોલંકીને બાતમી ની જાણ કરી ને તેમના માગૅદશૅન હેઠળ પોલીસ સ્ટાફ ગજેન્દ્રસિંહ.દેવેનદૂસીહ.એ.એસ.આઈ.તથા કનુભાઈ નેઅશ્રિવનભાઈએ બાબલીયા રસ્તે છાયા મહુડા રોડ પાસે નાકાબંધી કરી હતી ને બાતમી વાળી આઈશર ટેમ્પો આવતાં આ ટેમ્પાને પોલીસે ઊભો રાખવાં ઈશારો કરતાં ટેમપાનો ચાલકે પોલીસ ને જોઈને ટેમ્પો ભગાડવા લાગેલ જેથી નાકાબંધી માં ઉભેલા પોલીસ સ્ટાફે ટેમપાનો પીછો કરી ને રોડ પર આવેલા સાંકડા પુલ પર ટેમ્પા આગળ પોતાનું વાહન આડું મુકીને ટેમ્પો રોકેલ.ટેમપાનો ચાલક પોલીસ ને જોઈ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ચાલક ને ઝડપી પાડીને ટેમ્પા માં તપાસ કરતાં ટેમ્પામાં પ્લાસ્ટિકની ખુરશી ઓ ને ટેબલો મુકીને તેની આડશ માં પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ ની 130 પુઠઠા ની પેટીઓ માં rs.rc.mekdol વ્હીસ્કી ની નાની મોટી બોટલો ભરેલી મલી આવેલ.
પોલીસે આ ગુનામાં વપરાયેલ આઈશર ટેમ્પો નંબર rj.25.gà.3929 નો તથા અંદાજે રુપિયા છલાખ ની કીંમત નો દારુનો જથ્થો કબજે કરી ને ટેમ્પો ચાલક ની અટકાયત કરી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.