વિશ્વભારતી વિધાલય દ્વારા “રેડ ડે” નીઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4ctzzvxsjwxcxrkr/" left="-10"]

વિશ્વભારતી વિધાલય દ્વારા “રેડ ડે” નીઉજવણી


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઇ

ડભોઇ નગરની વિશ્વભારતી વિધાલય ખાતે " રેડ ડે " ની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ વિદ્યાર્થીઓએ લાલ રંગના કપડાં વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સૌ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.દરેક વિધાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]