જસદણ શહેરી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નગરપાલિકા જસદણ દ્વારા કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ શહેરી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નગરપાલિકા જસદણ દ્વારા કાર્યક્રમ યોજાયો


આજ રોજ જસદણ શહેરી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નગરપાલિકા જસદણ દ્વારા આયોજિત કાર્યક્રમ માં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયા ના હસ્તે વિધવા સહાય, ઉજ્વલા યોજના સહિત લાભો અને કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં વહીવટદાર અને મામલતદાર શ્રી જસદણ ચીફ ઓફિસર તેમજ ગામ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.