વિરપુર તાલુકામાંથી ગુમ યુવતી કપડવંજમાંથી મળી આવી… - At This Time

વિરપુર તાલુકામાંથી ગુમ યુવતી કપડવંજમાંથી મળી આવી…


વિરપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની 20 વર્ષિય યુવતી અચાનક ગુમ થઇ ગઇ હતી જેની શોધખોળ કરતાં તે કપડવંજથી મળી આવી હતી આ અંગે જરૂરી કાર્યવાહી કરી પોલીસે તેમના પરિવારજનોને સોંપી છે
વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી અચાનક ગુમ થઇ ગઇ હતી જે સંદર્ભે વિરપુર પોલીસે ગુમ થવાની જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન તે કપડવંજથી મળી આવતાં પોલીસે તેમને માતા - પિતાને સોંપ્યાં હતાં આ અંગે વિરપુર પોલીસે જરૂરી નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વિરપુર પોલીસની સરાહનીય કામગીરીને સ્થાનીકોએ બીરદાવી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.