બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા વિકલાંગ પરીવર્તન ટ્રસ્ટ બોટાદ ના સહયોગ થી વિના મુલ્યે વિકલાંગતા નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિ ને સાધન સહાય કેમ્પ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ojje9e30a7g4qxpx/" left="-10"]

બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા વિકલાંગ પરીવર્તન ટ્રસ્ટ બોટાદ ના સહયોગ થી વિના મુલ્યે વિકલાંગતા નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિ ને સાધન સહાય કેમ્પ યોજાશે


બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા વિકલાંગ પરીવર્તન ટ્રસ્ટ બોટાદ ના સહયોગ થી વિના મુલ્યે વિકલાંગતા નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિ ને સાધન સહાય કેમ્પ યોજાશે

સાધન સહાય મેળવવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે

બોટાદ શહેર ના સમસ્ત બ્રહ્મ સમાજ ની વાડી 14/03/2023 ના મંગળવાર ના રોજ સવારે 10 થી સાંજે 4:00 વાગ્યા સુધી વાડી ખાતે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેમજ વિકલાંગ પરીવર્તન ટ્રસ્ટ ના સહયોગથી આ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે
આ કેમ્પ માં અસ્થિવિષયક દિવ્યાંગ વ્યક્તિઓનુ નિદાન કર્યા બાદ જરુરીયાત વાળા દિવ્યાંગોને ટ્રાઈસીકલ જયપુરી ફૂટ બગલ ઘોડી વોકર સ્ટીક વગેરે સાધનો વિનામૂલ્ય આપવામાં આવશે

વધુ વિગત માટે સંપર્ક કરો

સહયોગી સંસ્થા:- વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ.
મંત્રી શ્રી:-મનસુખભાઈ સોલંકી
મો:-99 0 91 69 1 07
ઉપ પ્રમુખ:- હિંમતભાઈ શિહોરા
મો:-99 0 47 34 3 23

દવે નરેન્દ્ર કુમાર બી
9904734323
9265 628775

Report by Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]