બોટાદ શહેર ના ભાવનગર ફાટક પાસે સર્જાયો અકસ્માત - At This Time

બોટાદ શહેર ના ભાવનગર ફાટક પાસે સર્જાયો અકસ્માત


બોટાદ શહેર ના ભાવનગર ફાટક પાસે સર્જાયો અકસ્માત

શહેરના ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક નજીક બની ઘટના એક સ્કૂલ બસ,એસ ટી.અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત રેલવે ફાટક નજીક ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક રિવર્સ માં આવતા સર્જાયો અકસ્માત સ્કૂલ બસમાં સવાર હતા વિદ્યાર્થીઓ સદનસીબે કોઈ જાનહાની નહિ સુપ્રભાત બોટાદ

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.