વીંછિયા વનાળા ગામેથી પ્રુથ્વીરાજ ઉર્ફે કુકુ નનકુભાઇ કરપડાની ધરપકડ - At This Time

વીંછિયા વનાળા ગામેથી પ્રુથ્વીરાજ ઉર્ફે કુકુ નનકુભાઇ કરપડાની ધરપકડ


વીંછિયા વનાળા ગામેથી પ્રુથ્વીરાજ ઉર્ફે કુકુ નનકુભાઇ કરપડાની ધરપકડ

જસદણ પોલીસને બાતમી મળતા રેઇડ દરમિયાન વનાળા ગામની સીમમા હકીકત વાળી જગ્યાએ પહોચતા એક કાચુ વિલાયતી નળીયા વાળુ પુર્વ બારનુ મકાન જે મકાને એક ઇસમ હાજર હતો જેનુ રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ પ્રુથ્વીરાજ ઉર્ફે કુકુ નનકુભાઇ કરપડા જાતે કાઠી દરબાર ઉવ.૨૩ ધંધો ખેતી રહે વનાળા તા વિછીયા હોવાનુ જણાવેલ તેમજ મકાનની અંદર ચેક કરતા અંદર દેશી દારૂ જેવુ પ્રવાહી ભરેલ કોથળીઓ હતી. જેથી પોતા નાકબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાને કોઇ પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૨૦ મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મળી આવતા ઈસમે પ્રોહિ કલમ ૬૫- એ એ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon