વટવા વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર બાબુસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઈ - At This Time

વટવા વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર બાબુસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઈ


વટવા વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર બાબુસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઈ...

વટવા વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર બાબુસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે વટવા ગામ મંથન ચાર રસ્તા નજીક ભોજપુરી ફિલ્મના હીરો તથા સાંસદ Nirahua (દિનેશલાલ યાદવ)ની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ...

જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો અને વટવા વિધાનસભામાં ફરી એકવાર કમળનો પ્રચંડ વિજય થાય તે માટે સૌને પ્રોત્સાહિત કર્યાં...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.