માળીયા હાટીના અનુસૂચિત જાતિ અને ગઢવી સમાજના આગેવાનો ભાજપ માં જોડાયા - At This Time

માળીયા હાટીના અનુસૂચિત જાતિ અને ગઢવી સમાજના આગેવાનો ભાજપ માં જોડાયા


89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભા બેઠકના માળીયા હાટીના જસાપરા વિસ્તાર માંથી વજુ ભાઈ પરમાર, રાજુભાઇ રાઠોડ, સામત ભાઈ ગઢવી સહિતના તેમના ટેકેદારો સાથે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપસિંહ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, કાળુ ભાઈ સીસોદીયા, ભીખુબાપુ નકવી સહિતના આગેવાનો એ ખેસ પહેરાવી ભાજપ આવકારતા જસાપરા વિસ્તારમાં દિવસે દિવસે ભાજપ મજબૂત દેખાઈ રહી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon