કોડીનાર તાલુકાના છાછર ગામમાં જોખમી પુલ અનેક રજૂઆત સતા તંત્ર મૌન ભારતીય કિસાન યુનિયન મેદાને - At This Time

કોડીનાર તાલુકાના છાછર ગામમાં જોખમી પુલ અનેક રજૂઆત સતા તંત્ર મૌન ભારતીય કિસાન યુનિયન મેદાને


કોડીનાર ના છાછર ગામમાં શિંગોડા નદી ઉપર ઘણા વર્ષ પહેલાં પુલ બનાવવામાં આવેલ પરંતુ આ પુલ માત્ર અંબુજા કંપની વાહનો અવરજવર માટે બનાવ્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે આ પુલની બંને બાજુ કોઈ પણ પ્રકારની રેલિંગ કરવામાં નથી આવેલ આ પુલ ત્રણથી ચાર ગામડાઓને જોડતો પુલ છે વરસાદના કારણે પુલ ઉપર થી પાણી વહે છે ત્યારે પુલ ઉપરથી ગામ લોકો ખેડૂતો નાના વાહન ચાલકો તેમજ માલધારીને પસાર થવા માટે ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડશે અને જોખમી પણ છે જ્યારે ભારતીય કિસાન યુનિયનના આરટીઆઇ સેલ મંત્રી ગુજરાત પ્રદેશ રમશીભાઈ રણધીરભાઈ ગોહિલ દ્વારા તંત્રને પોતાના લેટરપેડ ઉપર અરજી કરેલ છે સ્થાનિક લોકો અને ખેડૂતો પુલ ઉપર રેલિંગ ફીટ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.