પાટડી પોલીસે ગાંજાનો જથ્થો વેચવા નિકળેલા ઈસમને ઝડપી પાડયો. - At This Time

પાટડી પોલીસે ગાંજાનો જથ્થો વેચવા નિકળેલા ઈસમને ઝડપી પાડયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગાંજાનો જથ્થો 1 કિલો અને 900 ગ્રામ તથા મોબાઇલ નંગ 1 કુલ મળીને કિ.રૂ.19,500 ના મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસેના ફુલકી ત્રણ રસ્તા પાસેથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બનાસકાંઠાના ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ અને પાટડી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી આરોપીને 1 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થો સાથે એક મોબાઇલ મળી કુલ મળીને કિ.રૂ.19,500 મુદ્દામાલ સાથે પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડયો બનાસકાંઠાનો એક ઈસમ પાટડી તાલુકામાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો વેચવા આવતો હોવાની મળેલી બાતમી આધારે સુરેન્દ્રનગર એસ ઓ જી ના પીઆઇ વી વી ત્રિવેદી અને પાટડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી જે ઝાલા સહિત સમગ્ર ટીમ દ્વારા પાટડીના ફૂલકી ત્રણ રસ્તા પાસે વોચ સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.