ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનુ ગોવિંદપુર ભંડારીયા ગામ વિકાસથી વંચિત - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનુ ગોવિંદપુર ભંડારીયા ગામ વિકાસથી વંચિત


સમગ્ર ગુજરાતની અંદર વિકાસની વાતો થઈ રહી છે ત્યારે કોડીનાર નું ગોવિંદપુર ભંડારીયા ગામમાં વિકાસ વધારે ગાંડો થયો હોય તેવો દેખાઈ રહ્યું છે આ ગામના મુખ્ય રસ્તા ઉપર માત્ર કાદવ કિચડ અને પાણી જોવા મળશે જ્યારે ગામમાં આંગણવાડી ઘણા વર્ષોથી ભાડેથી ચાલે છે જેનું નવનિર્માણ કરવામાં આવ્યું નથી ભાડે ચાલતી આંગણવાડીની આજુબાજુ પણ કાદવ કિચડ અને પાણી જોવા મળે છે ગામની અંદર કોઈપણ બજારો સ્ટ્રીટ લાઇટ અન્ય જગ્યાએ લગાવવામાં નથી આવેલ ગામની અંદર જંગલી પ્રાણીઓ નો ત્રાસ હોવાથી સ્થાનિકોમાં ભાઈનો માહોલ જોવા મળે છે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવતું. ગામડાઓમાં વિકાસ ક્યારે થશે? ગામડાઓના રોડ રસ્તાઓ ક્યારે બનશે ક્યાં સુધી સ્થાનિક લોકોને હાલાકી ભોગવી પડશે જે વાત અનેક પ્રશ્નો ઉભા થયા છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.