ધોળકાના મોટીબોરૂ ગામ પાસે ભેટડીયાભાણતીર્થધામ લોક ડાયરો યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nplq1lxllxgasmnk/" left="-10"]

ધોળકાના મોટીબોરૂ ગામ પાસે ભેટડીયાભાણતીર્થધામ લોક ડાયરો યોજાયો


જય ભેટડીયા ભાણ તીર્થધામ મોટીબોરું (પ્રાચીન ચમત્કારિક સૂર્ય મંદિર ) માગશર શુદ ૨ (બીજ) ને તારીખ 25/11/2022 ને શુક્રવાર ના રોજ ચોથો પાટોત્સવ નિમિતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીતાબેન રબારી , ઉમેશ બારોટ , અશોક બારોટ , કવિ કે દાન ગઢવી, શંકરદાન ગઢવી , અભિજીતસિંહ ધુમ્મડ ...આપણી હિન્દુ સંસ્કૃતિ ના અઢાર પુરાણો માના પદ્મપુરાણ મા આ સૂર્ય મંદિર નો ઉલ્લેખ છે તેમજ સરકારના પુરાતત્વીય વિભાગ પુસ્તક ઉગતા રેહજો ભાણ મા પણ આ સૂર્ય મંદિર નો ઉલ્લેખ છેભેટડીયા ભાણ તીર્થધામ મંદિર ના પ્રણેતા સૂર્ય ઉપાસક શ્રી પૂજ્ય ભાવિન ભાઈ રાવલ સાહેબ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીયાહતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]