લાઠી શહેર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું ભવ્ય સ્વાગત - At This Time

લાઠી શહેર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું ભવ્ય સ્વાગત


લાઠી શહેર ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં રથ નું સ્વાગત ,કુમકુમ તીલક ઢોલ નગારા સાથે પદાધિકારીઓ , અધિકારીયો, જેમ રાજુભાઇ ભુવા (મંત્રી જિલ્લા ભાજપ), ભરતભાઇ પાડા( લાઠી નગરપાલિકા), રાજુભાઇ મોતીસરિયા (લાઠી નગરપાલિકા), અનિલભાઈ નાંઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ), નરેન્દ્રસિંહ ગોહિલ (કા.ચેરમેન- લાઠી નંગરપાલિકા), મુન્નાભાઈ મકવાણા, ગઢવીસહેબ (મામલતદાર-લાઠી), ભાવનાબેન ગોસ્વામી (ચીફ ઓફિસર- લાઠી નગરપાલિકા), ડો.સાલવેસાહેબ (લાઈજન અધિકારી), ડો.શીંગ, સલીમભાઈ લોહિયા (બી.આર.સી), જયેશભાઇ ઠાકર, કડછા સાહેબ (જી.ઇ.બી), રામાણી સાહેબ, હિરેન પાડા, રોમીલ કોટડીયા, મુકેશભાઈ બોરીચા, પરમારભાઈ (વનવિભાગ), શુક્લ (આયુર્વેદિક વિભાગ) તેમજ શહેરીજનો ની બહોળી ઉપસ્થિતિ માં કરવામાં આવેલ તેમજ કાર્યક્રમ દરમિયાન આવાસ , વીજળી કરણ , અંત્યોદય કાર્ડ ,પોષણ કીટ ,આયુષમાન કાર્ડ વગેરે લાભાર્થી ઓને લાભ પદાધિકારઑ , અધિકારીઑ ના હસ્તે આપવામાં આવ્યો, આ કાર્યક્રમમાં બહોળી સંખ્યા માં લોકો હાજર રહેલ હતા.તેમજ વંદે ગુજરાત વિકાસ યાત્રા ને નિહાળી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.