ઉમરાળા તાલુકાના સામાજીક કાર્યકર્તા અને ગુજરાત માલધારી સેના પ્રમુખ ગોપાલભાઈ આહીર નો જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jjhosb4umsvhp2qq/" left="-10"]

ઉમરાળા તાલુકાના સામાજીક કાર્યકર્તા અને ગુજરાત માલધારી સેના પ્રમુખ ગોપાલભાઈ આહીર નો જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી


*ઉમરાળા તાલુકાના સામાજીક કાર્યકર્તા અને ગુજરાત માલધારી સેના પ્રમુખ ગોપાલભાઈ આહીર નો જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી*

હનુભા લીમડા ગામના વતની અને અડધી રાત્રીના હોંકારો એવા સામાજીક કાર્યકર ગોપાલ આહિર ના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવતા ઉમરાળા તાલુકાના અને જિલ્લાઓના મિત્રો સામાજિક રાજકીય આગેવાનો પણ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ઉમરાળા તાલુકા ગુજરાત માલધારી સેનાના પ્રમુખ અને ઉમરાળા તાલુકા જન અધિકાર મંચના પ્રમુખ અને ગઢડા 106 વિધાનસભા યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા કોર્ડીનેટર અને ઉમરાળા તાલુકા યુથ કોંગ્રેસનાં મહામંત્રી અને ઉમરાળા તાલુકા કોંગ્રેસ આઈ.ટી.એલના ઉપ પ્રમુખ અને ધ એકધીશ ટાઈમ ન્યુઝ રિપોર્ટર એવા વર્તમાન સમયના આ કપરા કાળમાં પણ દિવસ કે રાત જોયા વિના સતત લોકોની સુખાકારીની સતત ચીંતા કરનાર,365 દિવસ અને 24 કલાક પોતાના પરિવાર ની ચિંતા કે પોતાના સ્વાસ્થ્યની રક્ષા કર્યા વગર તન મન ધન થી પોતાની સેવા આપી હતી અને ઉમરાળા તાલુકો અને ભાવનગર જિલ્લાના જાગૃત, જાંબાઝ અને જેને ૧૦૮ નું પત્રકાર મિત્રો દ્વારા ઉપનામ મળ્યું છે એવા શ્રી ગોપાલ આહિરના 22 વર્ષ પૂર્ણ કરી 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા પત્રકાર વડીલો મિત્રો આગેવાનો ઉમરાળાના વેપારી મિત્રો દ્વારા તેમના મો.93161 65986,92656 95969 પર શુભેચ્છાઓ પઠવામાં આવી હતી

રિપોર્ટ બાય પ્રતીક સાવલિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]