તલોદ ગામ પ્રા.શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન - At This Time

તલોદ ગામ પ્રા.શાળા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન


તલોદ ગામની પ્રા.શાળા દ્વારા મતદાન જાગૃત્તિ માટે કેટલાક સૂચનો સાથે સ્કૂલમાં બોર્ડ મુકી મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે.આ બોર્ડમાં લખાયેલ સૂચનોમાં મતદાન માટેનો સમય, મતદાન ક્રમાંક, પાર્કિંગ, પ્રાથમિકતા, વ્હીલચેર, સ્વયંસેવક, મતદાન માટે ઓળખ પુરાવા, સહાયતા કેન્દ્ર વગેરે મુદ્દાઓને આવરી લઈ જાગૃત્તતા લાવવાનો પ્રયાસ કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.