રાજહંસ ગ્રુપના નરેનભાઈ સાંગા એ જન્મદિવસની સાદગી પૂર્વક ઉજવણી કરી - At This Time

રાજહંસ ગ્રુપના નરેનભાઈ સાંગા એ જન્મદિવસની સાદગી પૂર્વક ઉજવણી કરી


ભાવનગર રાજહંસ ગ્રુપના એમડી નરેનભાઈ સાંગા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે રાજહંસ ફાર્મ ખાતે તેમના સર્વ મિત્રો અને રાજકીય અગ્રણીઓ કે.કે.ગોહિલ વરતેજ,પદુભા ભીકડા,તાલુકા પંચાયતના પ્રમુખ પેથાભાઇ ડાંગર કરદેજ અને ગેમાભાઈ ડાંગર સહિતના સમસ્ત મિત્ર સર્કલ સાથે તેમનો જન્મદિવસ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી અને રાત્રે ભોજન સર્વ મિત્રોએ સાથે લીધેલ મિત્રો દ્વારા નરેનભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને તંદુરસ્ત લાંબુ આયુષ્ય રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.