બાવળાનાબગોદરા ખાતે વીર મેહુરજી દાદા ધામ ખાતે વાર્ષિક તિથિની ઉજવણી - At This Time

બાવળાનાબગોદરા ખાતે વીર મેહુરજી દાદા ધામ ખાતે વાર્ષિક તિથિની ઉજવણી


બાવળા તાલુકાનાબગોદરા ખાતે વીર મેહુરજી દાદા ધામ ખાતે વાર્ષિક તિથિની ઉજવણી કરવામાં આવી હતી
વીર મેહૂરદાદા ધામ બગોદરા વાર્ષિક તિથિ ઉજવણી તારીખ ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સમસ્ત બાબર સમાજના સાથ સહકારથી ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવી,સમાજના દાનવીર દાતાઓના સહકારથી રંગેચંગે પ્રસંગ ઉજવાયો ,વીર મેહૂરજી દાદા ધામ બગોદરા ના તમામ ટૃષટીગણ તથા પ્રમુખ તથા કારોબારી સભ્યશ્રી તરફથી પધારેલ તમામ સાધુ-સંતો, મહંતશ્રી,ગામના આગેવાન શ્રી તથા સમાજના પધારેલ તમામ વડીલો ,બંધુઓ ,માતાઓ દીકરીઓનું ખૂબખૂબ આદરભાવ થી સ્વાગત કરવામાં આવ્યું અને અભિવાદન ખૂબ ઉંચા ભાવથી કરવામાં આવ્યું ,છેલ્લે સાથે મળી દાદાનો પ્રસાદ સમૂહભોજન કરવામાં આવ્યું

રીપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.