ખેરાલુ ગઈ કાલે રેલવે નજીક ફાટક નાળા પાસે અજાણ્યા યુવતી ની લાશ મળી - At This Time

ખેરાલુ ગઈ કાલે રેલવે નજીક ફાટક નાળા પાસે અજાણ્યા યુવતી ની લાશ મળી


ખેરાલુ ગઈ કાલે રેલવે નજીક ફાટક નાળા પાસે અજાણ્યા યુવતી ની લાશ મળી

ગ ઈ કાલે મેહેસાણા જીલ્લા ના ખેરાલુ તાલુકો મો બસ સ્ટેન્ડ નજીક રેલવે ફાટક નાળાપાસે રેપડીયો માતા મંદિર જોડે રોડ પર અજાણ્ય યુવતી ની લાશમળી આવી..

પ્રાપ્ત માહિતી મુજબ...ખેરાલુ બસ્ટેની બાજુઓ રેલ્વે ફાટક નજીક રેપડી માતાના મંદીર નજીક એક અજાણ્ય યુવતી ની લાત મળી આવી હતી.. મરનાર યુવતી ની અંદાજિત 21 વર્ષની હોય તેવું લાગી રહ્યું હતું તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું હતું..અજાણ્યા યુવતીની મૃત્યુદય મળ્યું તેવી વાત ગામજનો સુધી પહોંચતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા.. અને 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી 108 દ્વારા યુવતી ની લાશને સીવીલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.