દામનગર  ચીંથરીયા પીરબાપા ની દરગાહ થી પદયાત્રા કરી ૯૧ દિવસે રાજસ્થાન ના અજમેર શરીફ ની દરગાહ પહોંચ્યા દામનગર ના શ્રધ્ધાળુ ભાવિક આધેડ દિનેશભાઇ નાનાજીભાઈ રાવળ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mymfputr9cwfyl7j/" left="-10"]

દામનગર  ચીંથરીયા પીરબાપા ની દરગાહ થી પદયાત્રા કરી ૯૧ દિવસે રાજસ્થાન ના અજમેર શરીફ ની દરગાહ પહોંચ્યા દામનગર ના શ્રધ્ધાળુ ભાવિક આધેડ દિનેશભાઇ નાનાજીભાઈ રાવળ

પોતા ને સામાન્ય પેરાલિસ થતા માનતા કરી હતી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અડગ મન થી સંકલ્પ સિદ્ધ કરતા સામાન્ય પરિવાર ના જોગી રાવળ આધેડ ગત નવેમ્બર ના પ્રારંભ માં દામનગર ના ચીંથરીયા પીર બાપા ની દરગાહ થી પદયાત્રા કરતા રાજસ્થાન ના અજમેરા જવા એકલા પ્રસ્થાન થયા હતા
૯૧ દિવસ ની લાંબી પદયાત્રા બાદ આજે અજમેર શરીફ ની દરગાહ ખાતે પહોંચતા દરગાહ મુજવર એવમ વ્યવસ્થા કમિટી દ્વારા શ્રધ્ધાળુ ભાવિક નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો
કોમી એલતા ના હિમાયતી અજમેર શરીફ ના મુજવર દ્વારા આ પદયાત્રી ની સરાહના કરી આશિષ પાઠવ્યા હતા અને સર્વ ભાવિકો ને અવગત કરી ૯૧ દિવસ અવિરત પદયાત્રી દિનેશભાઇ રાવળ નો પરિચય કરાવ્યો હતો આવી અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આકરી ટેક ને બિરદાવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]