આવતીકાલ કમળાપુર ગામે... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mxdfd1bg5jwmy1ux/" left="-10"]

આવતીકાલ કમળાપુર ગામે…


આવતીકાલ કમળાપુર ગામે...

શ્રી શિવમ વિધાલય કમળાપુર તેમજ શ્રી વજીબા માધ્યમિક શાળા સંયુક્ત ઉપક્રમે “એજયુકેશન & એગ્રી એક્ષપો” (કૃષિ મેળો) તથા શ્રી શિવમ વિધાલય કમળાપુર તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ આયોજીત રક્તદાન કેમ્પનું આવતી કાલ તા. 28/02/2023 ને મંગળવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.

કમળાપુર ગામ તથા આજુબાજુના ગામના તમામ ભાઈઓ તથા બહેનોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]