ભારતીય જનતા પાર્ટીની યાદી મા હિંમતનગર વિધાનસભાની ટિકિટ જાહેર ના થતાં - At This Time

ભારતીય જનતા પાર્ટીની યાદી મા હિંમતનગર વિધાનસભાની ટિકિટ જાહેર ના થતાં


ભારતીય જનતા પાર્ટીની યાદી મા હિંમતનગર વિધાનસભાની ટિકિટ જાહેર ના થતાં લોકોમાં અંદરખાને થઈ રહી છે ચર્ચા કે ક્યાંક હાલના ધારાસભ્ય રાજુભાઈ ચાવડા કે મહિલા ઉમેદવાર કૌશલ્યાબેન કુમારી કે જેઠાભાઇ પટેલ અને જીતેન્દ્રસિંહ ઝાલા આ ચારે ટિકિટના દાવેદાર નામ ચાલી રહ્યા છે હાલ તો વક્તાપુરના તાલુકા પંચાયત યુવા સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ઝાલા ને તો ટિકિટ મળે તેવી પણ સંભાવના છે કારણ કે તે એક તો યુવા છે અને તાલુકા સદસ્યની ચૂંટણીમાં સૌથી વધુ મત લાવી ચૂંટણી જીતેલ હતા અને તેઓ યુવાનોમાં ખાસ આવા લોકપ્રિય છે દલિત સમાજ પટેલ સમાજ મુસ્લિમ સમાજ દરેક તેમની પડખે ઊભો રહે છે કદાચ આ કારણોસર તેમને ટિકિટ મળે તો કોઈ નવાઈ નહીં અને તેઓ રાજ પરિવારમાંથી આવે છે અને નાની ઉંમરમાં તેઓ પોતાની સમાજના પ્રમુખ પણ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.