સંતરામપુર 123 વિધાન સભાના ભાજપ નાં ઉમેદવાર તરીકે કુબેરભાઈ ડિંડોર ની પસંદગી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iyxwrjlsgkcs9oa1/" left="-10"]

સંતરામપુર 123 વિધાન સભાના ભાજપ નાં ઉમેદવાર તરીકે કુબેરભાઈ ડિંડોર ની પસંદગી કરવામાં આવી.


સંતરામપુર 123 વિધાન સભાના ભાજપ નાં ઉમેદવાર તરીકે કુબેરભાઈ ડિંડોર ની પસંદગી કરવામાં આવી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર 123 વિધાન સભાના ઉમેદવાર તરીકે ભાજપ માંથી કુબેરભાઈ ડિંડોર ની પસંદગી કરવામાં આવી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ સેલના હોદ્દેદારો, કાર્યકરો, ગામજનો, સગા સબંધીઓ એ સંતરામપુર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ખુશી મનાવી કુબેરભાઈ ડિંડોર શુભેચ્છાઓ પાઠવી હતી.
શુભેચ્છાઓ પાઠવનાર સૌ નો કુબેરભાઈ ડિંડોરે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]