જસદણ-વિંછીયા વિધાનસભા સમાવિષ્ટ આટકોટ ખાતે કુંવરજી બાવળિયાએ તથા તાલુકા પ્રમુખ ભાવેશ વેકરિયા સાથે અનેક કાર્યકર્તાઓએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ - At This Time

જસદણ-વિંછીયા વિધાનસભા સમાવિષ્ટ આટકોટ ખાતે કુંવરજી બાવળિયાએ તથા તાલુકા પ્રમુખ ભાવેશ વેકરિયા સાથે અનેક કાર્યકર્તાઓએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ


જસદણ-વિંછીયા વિધાનસભા સમાવિષ્ટ આટકોટ ખાતે કુંવરજી બાવળિયાએ તથા તાલુકા પ્રમુખ ભાવેશ વેકરિયા સાથે અનેક કાર્યકર્તાઓએ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો. આ તકે સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ચૂંટણી સંદર્ભે આયોજનલક્ષી વિસ્તારપૂર્વક ચર્ચા કરી મંત્રી બાવળીયાએ સંગઠનાત્મક પુરૂ પાડ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.