અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઇનોવા કાર માંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી ગ્રામ્ય LCB - At This Time

અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ઇનોવા કાર માંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી ગ્રામ્ય LCB


તા:-૦૫/૦૫/૨૦૨૪
અમદાવાદ

પોલીસ મહા નિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબની ખાસ સૂચના થી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહીબીશન જેવા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા ખાસ સૂચના કરેલ જેના ભાગ રૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એન કરમટીયા સાહેબ ની LCB નાઓની ખાસ સૂચના થી ASI વિજય સિંહ મસાણી H.C જયદિપ સિંહ નાઓને મળેલ ખાસ બાતમી ના આધારે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તાર ના વસઈ ગામે ઇનોવા ગાડી માંથી ભારતીય બનાવટી ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની કાચ ની બોટલ નંગ:-૭૪૪ તેમજ બિયર ની બો.નંગ:-૭૬૮ કિ. રૂ:-૨.૬૭.૬૦૦/- સાથે ટોયટો ઇનોવા ગાડી નંબર.GJ.૦૧.RW૮૧૨૩ ની કિ. રૂ:-૧૦.૦૦.૦૦૦/- સાથે અન્ય મુદામાલ મળી કુલ.કિ. રૂ:-૧૨.૯૨.૬૦૦/-
સાથે બે આરોપી ને પકડી પાડેલ
પકડાયેલા આરોપી ના નામ:-
(૧) પુખરાજ બાબુલાલ ધાખા
રહે:- વાડા ભાડવી ગામ વિષ્ણુ નગર તા:-બાગોડા જી.સાંચોર
રાજસ્થાન
(૨) રાજેન્દ્ર સિંહ ઉર્ફ ભૂરો બળવંતસિંહ ચાવડા
રહે:-નારણનગર રઘુવંશી સોસાયટી ની બાજુમાં ખોખરા મણિનગર અમદાવાદ
આ કામગીરી માં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ના નામ:-LCB પોલીસ ઈન્સ શ્રી આર એન કરમટીયા પો.સ.ઇ.શ્રી.જે.એમ પટેલ સાહેબ ASI વિજયસિંહ મસાણી ASI ભરતસિંહ ચૌહાણ HC.જયદિપ સિંહ ચાવડા HC.શૈલેષભાઈ દેસાઈ HC કલ્પેશભાઈ ડામોર
PC.મહેન્દ્રસિંહ સોલંકી તેમજ HC.દીવાન સિંહ સોલંકી તેમજ નાઓ સાથે રહી કામગીરી કરેલ

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.