ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૪ તથા બિયર-૫૫ મળી કુલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mrjnpnmrxqahlkwc/" left="-10"]

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૪ તથા બિયર-૫૫ મળી કુલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


કિ.રૂ.૫૭,૩૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર, એલ.સી.બી.નાં પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા મહેન્દ્રસિંહ સરવૈયાને સંયુકત રીતે માહિતી મળેલ કે,

રઘુભાઇ માવસંગભાઇ પરમાર તથા અશોકભાઇ મનજીભાઇ મકવાણા રહે બંને પાદરગઢ તા.તળાજા જી.ભાવનગરવાળા રઘુભાઇ માવસંગભાઇ મકવાણાની ખારડી રોડે આવેલ કેનાલવાળી વાડીમા એરંડાના પાકમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં આરોપી નીચે મુજબનાં ભારતીય બનાવટનાં કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર સહિતનાં મુદ્દામાલ મળી આવેલ તેઓ વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં

આવેલ છે. આરોપીઃ-

1. અશોકભાઇ મનજીભાઇ મકવાણા ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે પ્લોટ વિસ્તાર, પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર
2. રઘુભાઇ માવસંગભાઇ પરમાર રહે.પાદરગઢ તા.તળાજા જી.ભાવનગર (પકડવાનાં બાકી)

કબ્જે કરેલ મુદ્દામાલ-

1. મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ ML બોટલ નંગ-૮૧ કિ.રૂ.૨૪,૩૦૦/- ૧. રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૫ કિ.રૂ.૬,૦૦૦/-
3. રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૦૫ કિ.રૂ.૨,૦૦૦/-
4. રોયલ ચેલેન્જ માસ્ટર બ્લેન્ડર ફાયનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૦૯ કિ.રૂ.૪,૬૮૦/-
5. ઓલ્ડ મોક ડિલકસ વ્હીસ્કી રમ ૭૫૦ ML બોટલ નંગ-૨૨ કિ.રૂ.૭,૭૦૦/-
6. રોકીંગ વોડકા ઓરેંજ ફલેવર ૭૫૦ ML બોટલ નંગ-૧૦ કિ.રૂ.૩,૦૦૦/-
7. વ્હાઇટ લેસ વોડકા ઓરેંજ ફલેવર ૭૫૦ ML બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩,૬૦૦/-
8. બુમ સુપર સ્ટ્રોંગ ૫૦૦ ML બિયર ટીન નંગ-૫૫ કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૫૭,૩૮૦/-નો મુદ્દામાલ

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]