ગુરુ બ્રાહ્મણ સમાજ ના લોક લાડીલા એવા ગૌતમ ભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટી માં ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ ના પ્રમુખ પદ પર વરણી કરવામાં આવી બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ ગૌતમ ભાઈ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે - At This Time

ગુરુ બ્રાહ્મણ સમાજ ના લોક લાડીલા એવા ગૌતમ ભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટી માં ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ ના પ્રમુખ પદ પર વરણી કરવામાં આવી બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ ગૌતમ ભાઈ ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે


સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા નું દુદાપર ગામ ના જેવો વતની છે ને ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના રાજ્ય ના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી ને ભારતીય જનતા પાર્ટી માં એક નાના કાર્યકર તરીકે ની કામગીરી કરતા કરતા ગુજરાત રાજ્ય ના અંત્યોદય નિગમ ના ચેરમેન તરીકે ની જવાબદારી પણ નિભાવેલ છે જિલ્લા થી લઈ આજે રાજ્ય લેવલે જેવો ની એક આગવી ઓળખ ઉભી કરનાર એવા ગૌતમભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટી જે ભરોસા ની ભાજપ સરકાર કહેવામાં આવે છે એવા પક્ષ માં આપણી સમાજ ના આગેવાન ને પક્ષ માં આવડું મોટું સ્થાન આપે ત્યારે સમાજ હર્ષ ની લાગણી અનુભવે છે
ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ અને અનુસૂચિત વિભાગ દ્વારા ગૌતમભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મારા ને મારા પરિવાર વતી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.