બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૩૬ તથા બિયર ટીન-૪૮૦ મળી કિ.રૂ.૪,૨૨,૦૪૦/-નાં મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૧,૪૨,૦૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભારતીય પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ
Read more