રાજકોટમાં આરોગ્ય શાખાએ 17 ચિચોડાના થડાનું ચેકિંગ કર્યું, 11 વેપારીને લાઇસન્સ મેળવવા નોટિસ ફટકારી - At This Time

રાજકોટમાં આરોગ્ય શાખાએ 17 ચિચોડાના થડાનું ચેકિંગ કર્યું, 11 વેપારીને લાઇસન્સ મેળવવા નોટિસ ફટકારી


ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર શહેરમાં શેરડીના રસના ચિચોડા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા રસના ચિચોડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારમાં 19 વેપારીને ત્યાં ચેકિંગ કરી જેમાંથી 11 વેપારીને લાઇસન્સ મેળવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.