જોબ આવી સામે ચાલી ને આજે જ ફોર્મ ભરો ને જોબ મેળવો - At This Time

જોબ આવી સામે ચાલી ને આજે જ ફોર્મ ભરો ને જોબ મેળવો


હરિવંદના કોલેજ દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ મોટા પાયે *જોબ ફેર - ૨૦૨૪* નું આયોજન થવા જઈ રહ્યું છે.

*સરવાળે ૧૦૦ થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઝ* હરિવંદના કોલેજના કેમ્પસ પર આવી રહી છે. આ જોબ ફેર સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે.

*પોસ્ટરમાં આપેલ QR દ્વારા આપ રજીસ્ટ્રેશન કરી શકશો.*

તારીખ: ૧૬ માર્ચ, ૨૦૨૪
સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી
સ્થળ: હરિવંદના કોલેજ, રાજકોટ

@harivandana_college_official

☎️સંપર્ક: ડૉ. અશ્વિન રાઠોડ 9426980844
☎️સંપર્ક: ડૉ. વિશાલ વસા 9033355789

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.