ધો-12ની બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ નોંધાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/od1fydv9mubvjwst/" left="-10"]

ધો-12ની બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ નોંધાયા


ધો-12ની બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ નોંધાયા

આણંદઃ ધો.12ની બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ
સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફની તાત્કાલિક બદલી
ધો-12 સામાન્ય પ્રવાહ ભૂગોળની પરીક્ષામાં કોપી કેસ
બારીમાંથી વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ લખાવાતા હતા
વિદ્યાર્થીઓને કોપી કરાવનાર શખ્સ ફરાર
કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં બની ઘટના
જે કોઈની સંડોવણી હશે તેની સામે પગલાં ભરાશેઃ શિક્ષણમંત્રી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]