સાંજના 6 વાગ્યા સુધીમાં 66.8 ટકા મતદાન નોંધાયું - At This Time

સાંજના 6 વાગ્યા સુધીમાં 66.8 ટકા મતદાન નોંધાયું


લોકસભા 2024 સામાન્ય ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાયું હતું. જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર સાત વિધાનસભાના 2326 મતદાન મથકો પરથી સાંજના 6 વાગ્યા સુધીમાં 66.8 ટકા મતદાન થયું હતું. જેમાં હિંમતનગર 64.79, ઇડરમાં 66.19, ખેડબ્રહ્મામાં 71.23 અને પ્રાંતિજમાં 61.67 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપના શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને કોંગ્રેસના તુષાર ચૌધરી વચ્ચે જંગ જામ્યો હતો. આ ઉમેદવારોનું ભવિષ્ય આજે EVMમાં કેદ થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.