ખોડીયાર નગર વિસ્તારમાં જુગાર રમતા છ જુગારિયાઓને પોલીસે ઝડપી પાડયા.

ખોડીયાર નગર વિસ્તારમાં જુગાર રમતા છ જુગારિયાઓને પોલીસે ઝડપી પાડયા.


માનનિય , પોલીસ કમિશ્નરશ્રી , ડો શમશેરસીંઘ , સાહેબ , નાઓએ વડોદરા શહેરમાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિ કરતા તત્ત્વો અંગે માહીતી મેળવી © 72 વ્યૂસ પ્રોહી - જુગારના સફળ કેસો કરી આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટેની સુચના કરેલ હોય જે સુચના આધારે વડોદરા શહેર પી . સી . બી . ની ટીમ દ્વારા કિશનવાડી ખોડીયાર ચોક ઝુપડપટ્ટીના શેડમાં પતા પાનાનુ જુગાર ધામ ચલાવનાર બુટલેગર આનંદ કહાર સહીત છ ઇસમોને કુલ કીમત રૂપિયા મંજાલપુર ૧ , ૯૮ , ૦૭૦ / - ના મુદામાલ સાથે ઝડપી પાડી વારસીયા પોલીસ સ્ટેશન ખાતે ||| કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે તેમજ ફરાર થયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કરેલ.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »