આણંદ રેલવે સ્ટેશનમાં વિદેશી દારૂ સાથે મહિલાઓ ઝડપાઇ - At This Time

આણંદ રેલવે સ્ટેશનમાં વિદેશી દારૂ સાથે મહિલાઓ ઝડપાઇ


આણંદ રેલ્વેસ્ટેશન ખાતે વિદેશી દારૂના કુલ 117 નંગ ક્વાર્ટરીયા સાથે ત્રણ મહિલાઓ પકડાઈ છે. પોલીસે આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ રેલ્વેસ્ટેશન ખાતે ટ્રેનમાં ચઢતા-ઉતરતાં મુસાફરો ઉપર નજર રાખવા માટે રેલ્વે પોલીસે પાર્સલ ઓફિસ આગળ વોચ ગોઠવી હતી અને એ દરમ્યાન તપાસ કરતા આણંદ રેલવે સ્ટેશનમાં વિદેશી દારૂના 117 નંગ ક્વાર્ટરીયા સાથે 3 મહિલાઓ ઝડપાઈ, પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.