કડોદરા ચોકડી નજીક વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ વોચમેનને બંધક બનાવી આશરે 10 લાખથી વધું વિમલનો જથ્થો ચોરી કરી ભાગી છૂટ્યા
કડોદરા ચોકડી નજીક વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ વોચમેન ને બંધક બનાવી આશરે 10 લાખથી વધું વિમાલનો જથ્થો ચોરી કરી ભાગી છૂટ્યા ....
સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી કડોદરા ચોકડીથી નજીક એક ગોડાઉનમાં જથ્થા બંધ વિમલની ચોરી આશરે 10 લાખથી વધુ વિમલનો જથ્થો ચોરી કરી અજાણ્યા ઈસમો ભાગી છૂટ્યા વહેલી સવારે આશરે 8 જેટલા ઈસમોએ વોચમેનને બંધક બનાવી ચોરી કરી હતી હાઇવે ઉપર જ આવેલ ગોડાઉનમાં મુકેલા પુષ્કળ પ્રમાણમાં વિમાલનો જથ્થો ચોરી કરી ભાગી છૂટ્યા હતા વોચમેનને બંધક બનાવી સાથે લઈ જઈને ચાલુ ગાડીએ ધક્કો મારી ઈસમો ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે