બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગઢડાના ધ્રુફણીયા ગામે 2021 માં થયેલી હત્યાના ગુનામાં બે આરોપીઓને સજા ફટકારી - At This Time

બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગઢડાના ધ્રુફણીયા ગામે 2021 માં થયેલી હત્યાના ગુનામાં બે આરોપીઓને સજા ફટકારી


બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગઢડાના ધ્રુફણીયા ગામે 2021 માં થયેલી હત્યાના ગુનામાં બે આરોપીઓને સજા ફટકારી

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે 2021માં ઘર સામે લઘુશંકા કરવાની ના પાડવાના મામલે આરોપીઓએ લોખંડની પાઈપ મારી હત્યા નિપજાવી હતી. જે કેસ બોટાદ ડીસ્ટીકટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 1 આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બીજા આરોપીને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.