વિરનગર ગામે એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mbmtfzf3eqqy1qte/" left="-10"]

વિરનગર ગામે એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ


વિરનગર ગામે એક મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ

આટકોટ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાકન ફરતા-ફરતા કલાક-૦૯/૦૦ વાગ્યે વિરનગર ગામે આંખના દવાખાના પાછળ મહાકાળી માતાજીના મંદીર પાસે આવતા એક મહીલા બહેન શંકાસ્પદ હાલતમાં પોતાના હાથમા કંઇક લઇ ઉભેલ હતો જે પોલીસને જોઇ સંતાડવા લાગતા પોલીસે મહીલા બહેનની પુછપરછ કરી તેના હાથમા રહેલ પ્લા.ની થેલી ચેક કરતા થેલીમા દેશી દારુ જેવું પારદર્શક પ્રવાહી ભરેલ નાની-નાની કોથળીઓ મળી આવતા મહીલાનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ સામુબેન વા/ઓ નાનજીભાઇ સરવૈયા જાતે-કોળી ઉ.વ-૭૧ ધંધો-ધરકામ રહે-વિરનગર આંખની હોસ્પિટલ પાછળ તા-જસદણ જી રાજકોટ વાળી હોવાનું જણાવેલ. તે બહેનના હાથમા રહેલ પ્લાઉની થેલીમાથી પારદર્શક પ્રવાહી ભરેલ કોથળીઓ થે લી બહાર કાઢી ગણી જોતા જે કુલ નંગ-૦૮ હતી જેથી મહીલાએ ગે.કા.,પાસ-પરમીટ વગર પોતાના કબ્જાની પ્લા.ની થેલીમા દેશી દારૂની કોથળીઓ નંગ-૦૮ દેશી દારૂ આશરે લીટર-૦૨ કિ.રૂ.-૪૦/- નો રાખી જાહેરમાં નિકળી મળી આવતા મજકુરે પ્રોહી. એક્ટ કલમ-૬ ૫(એ)(એ) મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે સમુબેન ની અટકાયત કરેલ.

Report By Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]