જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે માટલા વિતરણ કરવામાં આવ્યું - At This Time

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે માટલા વિતરણ કરવામાં આવ્યું


જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે માટલા વિતરણ કરવામાં આવ્યું

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે પરિવારો ના નસીબમાં ફ્રીઝ નથી અને ગરમ પાણી પીવા મજબૂર બનતા ૧૨૫ દરિદ્રનારાયણ પરિવારો ને માટલાં (દેશી ફ્રીઝ) નું વિતરણ તા.૨૧/૫/૨૩ ના રોજ પાળિયાદ રોડ , હસમુખ ફર્નિચર બોટાદ પાસે કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ માં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદ્રકાંત સાવલિયા, જાયન્ટસ ફેડરેશન ૩/બી ના ઉપપ્રમુખ કેતનભાઈ રોજેસરા,યુનિટ ડાયરેક્ટર ગ્રીન મેન સી.એલ. ભિકડીયા ,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા, પ્રોજેકટ ચેરમેન વિજયભાઈ વાળા અને ઇમરાન ભાઈ રવાણી સંસ્થા ના નાસીર ખલ્યાણી ,શૈલેષ પરમાર ,કમલેશ ભાઈ પટેલ ,દર્શન ભાઈ પટેલ , કેતન ભાઈ રાઠોડ , જયદીપ પરમાર ,ઇમરાન રવાણી , મુકેશભાઈ જોટાણીયા , મનસુર ખલ્યાણી , કમલેશભાઈ દવે વગેરે મોટી સંખ્યામાં સભ્યો હાજર રહેલ

રિપોર્ટ, ચેતન ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.