રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૩માં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૩માં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૭/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં-૩માં વંદે ગુજરાત યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, પૂર્વ મેયરશ્રી જનકભાઈ કોટક, વોર્ડનં.૩નાં કોર્પોરેટરશ્રીઓ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી બાબુભાઈ ઉધરેજા, શ્રી અલ્પાબેન દવે, શ્રી કુસુમબેન ટેકવાણી, વોર્ડ પ્રમુખશ્રી હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રીશ્રી હિતેશભાઈ રાવલ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રી ફારુકભાઈ બાવાણી, શહેર ભાજપ મંત્રીશ્રી અરુણાબેન આડેસણા, રામદેવજી મંદિરના મહંતશ્રી રામદાસબાપુ, વોર્ડના મહિલા મોરચા પ્રમુખશ્રી ઇલાબેન પંડ્યા, અનુ.જાતિ ઉપપ્રમુખશ્રી અજયભાઈ વાઘેલા, વોર્ડ અનુ.જાતિ પ્રમુખશ્રી કપીલભાઈ વાઘેલા, યુવા ભાજપ પ્રભારીશ્રી સોભિતભાઈ પરમાર, યુવા ભાજપ પ્રમુખશ્રી અભયભાઈ નાંઢા, વોર્ડનાં મહિલા મોરચાના મહામંત્રીશ્રી દક્ષાબેન રાવલ, શ્રી મુકેશભાઈ પરમાર, શ્રી સચીનભાઈ પરમાર, શ્રી પ્રવીણભાઈ સોઢા, શ્રી હર્ષભાઈ સાવંત, શ્રી મનોજલાલ, શ્રી જીતુભાઈ, શ્રી સાયદાબેન, શ્રી શ્યામભાઈ મકવાણા, શ્રી ગીરધરભાઈ વાઘેલા, શ્રી મુનાભાઈ પ્રજાપતિ, શ્રી બાબુભાઈ પરેસા, શ્રી અમુભાઈ રાઠોડ તથા વોર્ડનં.૩નાં તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તથા રાજકોટ મહાનગરપાલિકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.